આપણે આપણી આસપાસ ઘણીવાર જોયું હશે કે એકમાં જ એકસાથે ઘણી ખુબીઓ હોય છે.
આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં એક એવી ક્રિયા પણ છે જેને સર્વગુણ સંપન્ન કહી શકાય.આ મુલ્યવાન અને અતિ ફાયદાકારક ક્રિયા છે- માલિશ જેને આધુનિક શબ્દાવલીમાં મસાજ થેરાપી કહીએ છીએ.
પદ્ઘતિસર રીતે કરવામાં આવેલી મસાજથી નીચેની બીમારીઓમાં ચોક્કસ લાભ મળશે.
- પીઠ દર્દ
- માથા અને માઇગ્રેનના દર્દમાં
- વા અને ઘુંટણના દર્દ જેવી પરિસ્થિતિઓમાં
- તણાવ અને તણાવથી સંબંધી પરિસ્થિઓનું કારણ દર્દ
- તણાવ અને મચકોડ જેવી પરિસ્થિતિઓના કારણે દર્દ,માંસપેશીમાં દર્દ અને સોજો વધી જવો.
- લોહી પરિભ્રમણ અને શ્વસનને લગતી સમસ્યાઓ
- વાગેલા અને સર્જરી પછીની ચિકિત્સાઓ
No comments:
Post a Comment