ચોકલેટના ચાહકો માટે હવે સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનનું તારણ એવું દર્શાવે છે કે, જે લોકો દરરોજ વધુ પ્રમાણમાં ચોકલેટ ખાય છે તેમને કાર્ડિયોવસ્ક્યુલર રોગો થવાની શક્યતા ૩૭ ટકા ઘટે છે. જ્યારે હૃદય રોગનો હુમલો થવાની શક્યતામાં ૨૯ ટકાનો ઘટાડો થાય છે.
આમ તો વૈજ્ઞાનિકો ઘણા સમયથી એવું જણાવતા આવ્યા છે કે, વધારે પડતું કોકો ધરાવતી ચોકલેટ ખાવાથી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે. કારણ કે તેમાં એન્ટિ ઓક્સિડન્ટ વધુ માત્રામાં હોય છે અને એન્ટિ ઈન્ફ્લેટરી ઘટકો પણ મોટાપાયે હોય છે જે હૃદયના રોગોથી બચાવે છે. તાજેતરમાં અગાઉના સાત અભ્યાસની સમીક્ષા કરવામાં આવી હતી.
- વધુ ચોકલેટ ખાવાથી કાર્ડિયાક પ્રોબ્લેમમાં ૩૭ ટકાનો ઘટાડો
No comments:
Post a Comment