Tuesday, 9 August 2011

આપની સુંદરતામાં વધારો કરી દેશે આ બ્યુટી ટિપ્સ


 
ટુંક સમયમાં જ જોઈએ છે ગોરી ત્વચા અપનાવો આ ટિપ્સ

જી હાં ઘરમાં ટુંક સમયમાં જ કોઈકના લગ્ન આવી રહ્યાં છે અને આપ તેમાં સૌથી સુંદર દેખાવવા માંગો છો તો તૈયારીઓ શરૂ કરી દો. દરરોજ આ ટિપ્સનો ઉપયોગ કરો ટુંક સમયમાં જ તમને ફાયદો જોવા મળશે.


-ગરદન, કોણી કે ઘૂંટણ કાળા પડી ગયા હોય તો પાકા કેળાના ગરમાં કાકડીનો રસ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.
-લીમડાના પાન પાણીમાં વાટી તેનાથી વાળ ધોવાથી ખોડો દૂર થાય છે.
-મધ અને સરગવાના પાનનો રસ આંખમાં નાખવાથી આંખ ચોખ્ખી થઇ જાય છે.
-શંખપુષ્પીનાં પાન અને ફૂલ વાટીને ખીલ પર લગાવવાથી મટે છે. વધારે ખીલ થતાં હોય તો બટાકાની છાલ પર થોડું મધ લગાવી પાંચ-સાત મિનિટ ઘસી નવશેકા પાણીથી ધોઇ નાખો.
-ટામેટાંના ગરમાં ગાજરનું છીણ ભેળવીને ચહેરા પર લગાવવાથી તે ઉત્તમ સ્ક્રબનું કામ કરશે.
-હાથ-પગની ત્વચા બરછટ થઇ ગઇ હોય તો વડનું દૂધ લગાવવાથી સુંવાળી બનશે.

No comments:

Post a Comment