- ઊંચુ સંતાન ઇચ્છતા યુગલોએ પાર્ટનરની પસંદગીમાં ધ્યાન રાખવું
જો તમે ઉંચુ બાળક ઇચ્છતા હો તો એક જ શહેરમાં વસતી વ્યક્તિને લાઇફ પાર્ટનર ન બનાવતા. તાજેતરમાં એક સંશોધનમાં આ બાબત ફલિત થવા પામી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એક જ શહેરમાં જન્મેલા યુગલોના બાળકોની ઉંચાઇ ઓછી હોઇ શકે છે જ્યારે દૂર દૂરના શહેરમાં જન્મેલા દંપતિના સંતાનોની ઉંચાઇ નોંધપાત્ર બને છે.
જુદા જુદા પ્રાંતમાંથી આવતાં લોકોના જીન્સમાં પણ વૈવિધ્ય હોય છે, જ્યારે એક જ શહેરમાં જન્મેલા યુગલોના જીન્સમાં આવું વૈવિધ્ય જોવા મળતું નથી. આ જીનેટિક ડાયવર્સિટી જ બાળકોના શરીરના બંધારણ પર નોંધનીય અસર કરે છે. ડેરિયુઝ ડેનેલે જણાવ્યું હતું કે બાળકના વિકાસની સાથે વાલીઓની જીનેટિક એફિસિયન્સી દેખાય છે.
હાઇટ માટે અનેક પરિબળો કામ કરે -
ડેનેલે વધુમાં જણાવ્યું હતું કે આમ તો બાળકની ઉંચાઇ માટે અનેક પરબિળો કામ કરે છે.તેમાં વાલીઓની ઉંચાઇ, સોશિયો-ઇકોનોમિક સ્ટેટસ, મેરીટલ ડસ્ટિન્સ વગેરેનો સમાવેશ થાય છે. જે લોકો પૈસાપાત્ર છે તેમના સંતાનોની ઉંચાઇ સામાન્ય કરતાં વધુ હોવાનું માલૂમ પડ્યું છે.
જીનેટિક સામ્યતા ઊંચાઇ નક્કી કરે -
જેમનો જન્મ નજીક નજીકના વિસ્તારમાં થયો છે તે ફેકટર બાળકની ઉંચાઇમાં સારો એવો ભાગ ભજવે છે, કેમકે આવા યુગલોમાં જીનેટિક સામ્યતા જોવા મળે છે. જ્યારે જે યુગલનો જન્મ દૂર દૂરના દેશ કે ગામમાં થયો હોય તો તેમના જીન્સમાં પણ વૈવિધ્ય હોય.
છોકરાઓની ઊંચાઇ જલદી વધે -
ડેનેલે જણાવ્યું હતું કે છોકરીઓની સરખામણીમાં છોકરાઓની ઉંચાઇ ઝડપથી વધે છે.છોકરાઓ આ વધારાની એનર્જી આવા ડાયવર્સફિાઇડ જીન્સમાંથી મેળવે છે, કે જે ઉંચાઇ વધવામાં મહત્વનો ફાળો આપે છે.

No comments:
Post a Comment