નેઈલ આર્ટના શોખીન છો તો ક્લિક કરવાનું ચુકતા નહીં...!
આપ ઘરની બહાર નીકળશો કે તરત જ આપની નજર આસપાસની છોકરીઓ પર પડે તો તમને ધ્યાન પડશે કે આજકાલ બેગ, બ્રોચ, કપડાંમાં ફેશન અને સ્ટાઈલ જોવા મળે જ છે. પણ તે સાથે સાથે નેઈલ આર્ટ પણ ખૂબજ ઈન ડિમાન્ડ થઈ ગઈ છે.
કલર કોમ્બિનેશનથી માંડીને નેઈલ પર કંઈક આર્ટ કરાવતી છોકરીઓ તમને તમારી આસપાસ જ જોવા મળી જશે. જો આપ પણ આ કળાના શોખિન હોવ તો એક વખત આ આર્ટિસ્ટીક દીવાની છોકરીઓના નેઈલ પેઈન્ટ પર નજર કરી લો.
No comments:
Post a Comment