Friday, 19 August 2011

આ વાતો સ્વીકારતા સ્ત્રીઓ હમેશા જુઠ્ઠુ જ બોલે છે..!

આ વાત તો હવે સાવ સામાન્ય બની ગઈ છે કે સ્ત્રીઓ તેમની ઉંમર છુપાવે છે તેઓ તેમની ખરી ઉંમર કોઈને પણ કહેતા અટકાય છે.

એટલું જ નહીં વધતી ઉંમરની અસર તેમના પર તુંરત જ દેખાઈ આવે છે. આ સીવાય સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ તેમના કો

ઉંમર વધવી સ્વાભાવિક છે. જો કે જોવા મળ્યા અનુસાર આ હકીકત સ્વીકારતા પુરુષો કરતા સ્ત્રીઓને વધુ સમસ્યા થાય છે. વધતી ઉંમરની એટલી અસર થાય છે કે ઘણી વાર તે બીમાર પડી જાય છે.

આ સીવાય સ્ત્રીઓ આ વાતો પણ છુપાવે છે

-આ સીવાય સ્ત્રીઓ તેમના વધતા વજનની હકિકત પણ બધાથી છુપાવે છે-તેમની ડ્રિન્ક અને સ્મોકિંગની ટેવ વિશે પણ તેઓ કોઈને કહેતી નથી-તેમની આર્થિક સ્થિતી નબળી હોય તો તે વાત તેઓ છુપાવીને રાખે છે-તેઓ કોઈ સેલિબ્રિટી જેવો લુક ઈચ્છે છે અને પોતાના લુકથી પરેશાન છે તે વાત પણ કહેતા અટકાય છે-તેઓ તેમના કોમાર્ય ગુમાવી દીધાની વાત પણ સૌથી છુપાવીને રાખતી હોય છે.

No comments:

Post a Comment