Friday, 19 August 2011

દરરોજની એક ડુંગળી ખાશો તો સ્વસ્થ રહેશો


 
ડુંગળીમાં રહેલા અનેક ગુણો તંદુરસ્તીને જાળવવાની સાથે આપણને બીમારીઓથી મુકત રાખે છે.

- તેમાં રહેલું ફાઇબર કબજિયાતને દૂર કરે છે.
- ડુંગળીમાં રહેલ એલીલ સલ્ફાઇડ શરદી, ઉધરસ, મરડો અને ગૂમડાંને મટાડે છે.
- તેમાં પોટેશિયમ પણ છે. જે લોહીના દબાણમાં ફાયદો કરે છે અને હિમોગ્લોબીન વધારે છે.

તો રોજ એક ડુંગળી ખાઇ સ્વાસ્થ્યને રાખો તંદુરસ્ત.

No comments:

Post a Comment