તેમાં બાયોલોજિકલ માર્કર દેખાય છે જે એ જણાવે છે કે બાળકને ઓટિઝ્મ છે કે નહીં. તેમનો દાવો છે કે આ ટેકનિકથી બીમારીનું ૯૦ ટકા સચોટ અનુમાન લગાવી શકાય છે.
હાલમાં ઓટિઝ્મની બીમારી તપાસવાની ટેકનિક અત્યંત ખર્ચાળ છે. ઓટિઝ્મ મગજનો એક વિકાર છે, જેના કારણે બાળકની બોલવાની ક્ષમતાને અસર થાય છે અને તે પોતાને બીજા કરતાં અલગ અનુભવે છે.
No comments:
Post a Comment