તડકો ઓછો મળવાથી લાખો લોકો ટાઈપ-૨ ડાયાબિટીસની ઝપટમાં આવવાનો ખતરો છે. કારણ કે આવા લોકોમાં વિટામિન-ડી હોવું જોઈએ તેટલું નથી હોતું. ૫૦૦૦થી વધુ લોકોના બ્લડ ટેસ્ટ કરીને તેના આધારે ઓસ્ટ્રેલિયાએ કરેલાં અભ્યાસમાં આ દાવો કરાયો છે. સ્ટડી દરમિયાન માલૂમ પડ્યું છે કે આવા લોકો જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી છે તેને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. મેલબોર્ન પેથોલોજીના સંશોધકો કહે છે કે ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આ સંશોધન ઉપયોગી બનશે. સંશોધકોએ ૫૨૦૦ લોકોના બ્લડ ટેસ્ટ કર્યા હતા જેમાં માલૂમ પડ્યું કે વિટામિન-ડી ઉપરાંત ૨૫ નેનોમોલ્સ હોવાથી આવા લોકોમાં ડાયાબિટીસનું જોખમ ૨૪ ટકા ઘટી જાય છે.
Article regarding how to improve Lifestyle, Health, Traveling and Recipes.
Friday, 19 August 2011
દરરોજ તડકો લેવાય તેટલો લો, નહીંતર ડાયાબિટીસ વધશે
તડકો ઓછો મળવાથી લાખો લોકો ટાઈપ-૨ ડાયાબિટીસની ઝપટમાં આવવાનો ખતરો છે. કારણ કે આવા લોકોમાં વિટામિન-ડી હોવું જોઈએ તેટલું નથી હોતું. ૫૦૦૦થી વધુ લોકોના બ્લડ ટેસ્ટ કરીને તેના આધારે ઓસ્ટ્રેલિયાએ કરેલાં અભ્યાસમાં આ દાવો કરાયો છે. સ્ટડી દરમિયાન માલૂમ પડ્યું છે કે આવા લોકો જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી છે તેને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. મેલબોર્ન પેથોલોજીના સંશોધકો કહે છે કે ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આ સંશોધન ઉપયોગી બનશે. સંશોધકોએ ૫૨૦૦ લોકોના બ્લડ ટેસ્ટ કર્યા હતા જેમાં માલૂમ પડ્યું કે વિટામિન-ડી ઉપરાંત ૨૫ નેનોમોલ્સ હોવાથી આવા લોકોમાં ડાયાબિટીસનું જોખમ ૨૪ ટકા ઘટી જાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment