યંગસ્ટરોએ આ રીતે દર્શાવી પોતાની દેશભક્તિ
અમદાવાદમાં 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરી રહેલા યુવાઓ. સમગ્ર ગુજરાતમાં દેશના 65મા સ્વાતંત્ર્યપર્વની સોમવારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં વિવિધ સ્થળે રાષ્ટધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. યુવાનો અને યુવતીઓએ પણ આ રીતે પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી. (તસવીરોઃ પિયુષ પટેલ)
No comments:
Post a Comment