ગુજ્જુ ગર્લ્સની ચોઇસ અને સ્ટાઇલ બદલાઈ રહી છે
મોટાભાગની ગુજરાતી યુવતીઓ હવે છોછ છોડીને શોર્ટ્સ પહેરવાનું પસંદ કરી છે. એક સમય એવો હતો કે મોટાભાગની યુવતીઓ આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરીને જ ઘરની બહાર નીકળતી હતી પણ હવે આધુનિકતાનો રંગ તેમને પણ લાગ્યો છે. અમદાવાદમાં પણ હવે યુવતીઓ આવા શોર્ટ્સ પહેરીને જાહેરમાં ફરતી જોવા મળે છે. (તસવીરઃ પિયુષ પટેલ)
No comments:
Post a Comment