પુખ્ત વયના લોકો બે અઠવાડિયાં સુધી તેમની ૨૫ ટકા કેલરીની જરૂરિયાત માટે દરરોજ વધુ પડતું ફ્રકટોસ કોર્ન સિરપ લેતાં હોય તો તેમના માટે નવા હાથ ધરાયેલા અભ્યાસનાં તારણોએ ખતરાની ઘંટડી વગાડી છે. આ રીતે વધુ પડતી સુગર શરીરમાં જવાને કારણે લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે અને ટ્રાઈજીલાઈકેરાઈડ્સમાં વધારો થતાં હૃદયરોગનાં જોખમોમાં વધારો થાય છે.
- પાંચ ટકા કેલરી વધારે તેટલી જ ખાંડ ખાવી જોઈએ
No comments:
Post a Comment