-ચોમાસાની સિઝનમાં ડિપ્રેશનની બીમારીનું પ્રમાણ વધારે
રિસર્ચથી જાણવા મળ્યું છે કે, સૂર્યપ્રકાશ ઓછો થવાને લીધે અને આકાશ વાદળછાયું રહેવાને લીધે આપણા મગજમાં સોરોટોનિન કેમિકલનું નિર્માણ ઓછું થાય છે. જેની અસર આપણા મૂડ ઉપર પડે છે.
પરિણામે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે. જેનાથી બચવા માટે કસરત કરો, જમવામાં ન્યુટ્રિશન આહાર લો. જંકફૂડ ખાવાનું ટાળો. મનગમતી પ્રવૃત્તિ કરો. વરસાદમાં પલળીને આવ્યાં પછી સ્નાન કરી લો.

No comments:
Post a Comment