Friday, 19 August 2011

સુંદર આઈબ્રો વધારે છે આંખોની સુંદરતા


 
 
આંખોની સુંદરતા વધારવામાં આઈબ્રોનો શેપ બહુ જ મહત્વ ધરાવે છે. જો આઈબ્રો શેપમાં હોય તો આંખોની સુંદરતા વધી જાય છે. બ્યૂટિશિયન આઈબ્રોને શેપ આપી શકે છે પણ તેને ઘટ્ટ નથી બનાવી શકતી. માર્કેટમાં એવા ઘણા પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેનાથી આઈબ્રોને ઘટ્ટ બનાવી શકાય છે.

- દરરોજ ઓલિવ ઓઈલથી આઈબ્રો પર મસાજ કરો.

- વિટામીનની કમીને કારણે પણ આઈબ્રો આછી કે પાતળી થઈ શકે છે. માટે મલ્ટિ વિટામીનની ગોળીઓ ખાઈ શકો છો.

- આઈબ્રો કંડિશનર દિવસમાં બે ત્રણ વાર લગાડી શકો છો.

- ડોક્ટર પણ તમારી મદદ કરી શકે છે. આઈબ્રો લાંબી કરાવાની દવાઓ અને લોશન માર્કેટમાં પણ ઉપલબ્ધ છે.

No comments:

Post a Comment