જો આપણું મન કોઇ કારણ દુ:ખી વાતોમાં પરોવાઇ જાય અને આપણે ગોળ ખાઇએ તો તરત જ મન પ્રસન્ન થઇ જાય છે. ગોળ ખાધા બાદ આપણે દરેક કાર્યને સારી રીતે કરી શકીએ છીએ. વાસ્તવમાં જ્યોતિષ અનુસાર જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ વધારે મજબુત સ્થિતિમાં ના હોય કે અશુભ પ્રભાવ આપતો હોય તો નકારાત્મક વિચારો ઓછા આવે છે.આ માટે તો કહેવામાં આવે છે કે ઘરેથી નીકળતાં સમયે ગોળ ખાવાથી મનમાં આવતા નકારાત્મક વિચારો દુર થાય છે અને આપણી અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તે સાથે વૈજ્ઞાનિક માન્યતા છે કે ગળ્યું ખાવાથી લોહી સંચાર વધે છે. ઊર્જા મળે છે. તે માટે ઘરેથી નીકળતાં સમયે થોડો ગોળ ચોકક્સ ખાવો જોઇએ.
No comments:
Post a Comment