- મસૂર મગની જેમ વાયુ કરતી નથી. તેથી તે કઠોળમાં ઉત્તમ છે.
- વળી તે ખૂબ જ પૌષ્ટિક અને શક્તિપ્રદ હોવાથી તેનો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.
- મસૂર સ્વાદે મીઠા અને પચવામાં હલકી છે.
- મસૂર કફ અને પિત્તશામક હોવાની સાથે પેશાબ સાફ લાવે છે અને પથરીને તોડે છે. તેથી પથરીના રોગી માટે ઉપયોગી છે.
- મૂત્રના અન્ય રોગમાં પણ મસૂર લાભપ્રદ છે.

No comments:
Post a Comment