• ટાઢિયા તાવમાં ધતૂરાનાં પાનનો રસ ૪થી પ ગ્રામ જેટલો લઇ દહીં સાથે તાવ ચડતા પહેલાં ૧ કલાક અગાઉ આપવો.
• પેટ પરનો સોજો: પેટ ઉપર કાળા ધતૂરાનાં પાનનો રસ ચોપડવો.
• સ્તનના સોજામાં ધતૂરાનાં પાનના રસમાં મધ મેળવીને અથવા પાનને વાટીને સ્તન પર લેપ કરવો. પણ બાળકને ધવડાવતાં પહેલાં સ્તનને પાણીથી બરાબર સાફ કરી લેવા. સ્તનની ડીંટડી પર લેપ ન કરવો.
• ધતૂરાનાં પાન બાફીને ગરમ-ગરમ પીડાવાળા ભાગ બાંધવા.
No comments:
Post a Comment