પ્રસૂતા મહિલાનો સાતમા સપ્તાહ બાદનો લોહીનો ડીએનએ ટેસ્ટ આવનાર બાળકની જાતિ(લિંગ)નું ભ્રૂણને નુકસાન કર્યા વિના આકલન કરી શકે છે, એમ અમેરિકાના એક અભ્યાસમાં જણાવ્યું હતું.આ વિષય પરના અગાઉના અભ્યાસોના આંકડાનું મૂલ્યાંકન કરતા સૂચવાયું હતું કે મહિલાના લોહીમાંથી સેલ-ફ્રી ગર્ભને લગતા ડીએનએનો ઉપયોગ કરવાથી યુરિન ટેસ્ટ અથવા સોનોગ્રામની સરખામણીએ વધુ સચોટ પરિણામ મળે છે અને તે ટેસ્ટ અન્ય કરતા વધુ સલામત છે.
વળી આ અલ્ટ્રાસાઉન્ડ કરતાં પણ વહેલાં આ વધુ સચોટ પરિણામ આપી શકે છે. અલ્ટ્રાસાઉન્ડ ૧૧થી ૧૪ સપ્તાહમાં કરાય છે. આના સેમ્પલ ભ્રૂણથી ફરતેનાં તત્વોને આવરી લે છે અને ગર્ભપાતનું જોખમ પણ ઓછું રહે છે. ફ્રાન્સ, સ્પેન, બ્રિટન અને નેધરલેન્ડ સહિતના યુરોપના અનેક દેશોમાં પ્રસૂતાઓ માટે આ ટેસ્ટની સામાન્ય ઓફર થાય છે.

No comments:
Post a Comment