'જય કનૈયા લાલ કી..'ના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોર
ડાકોરમાં આવેલા રણછોડ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ડાકોર ભક્તિમય બની ગયું હતું. અદ્દભૂત રીતે શણગારેલા રણછોડરાયના મંદિરે સંધ્યા સમયે ભક્તોનો મેળાવડો જામ્યો હતો અને 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...'થી ડાકોર ગુંજી ઉઠ્યું હતું. તસવીરો- ડો. પ્રણવ દવે.
No comments:
Post a Comment