દૂધ પીધા પછી પેટમાં ગરબડ થતી હોય તો પંદર મિનિટ પછી અડધા લીંબુનો રસ પીવાથી દૂધ પચી જશે.
પેટમાં બળતરા થતી હોય તેમણે ધાણા અને સાકરનું શરબત પીવાથી બળતરા શાંત થાય છે.
મોંમાં ચાંદા પડ્યા હોય તો જામફળના પાન સમારી તેને ખૂબ ચાવવાથી ચાંદા મટી જશે.
અવાજ બેસી ગયો હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં દોઢ ચમચી મધ નાખી તેનાથી કોગળા કરો.
ઉધરસ મટાડવા માટે ફૂદીનાનો રસ પીવાનું રાખો.
હેડકી આવતી હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પી લો.
શરદીને લીધે માથું દુખતું હોય તો ગરમ પાણી ભરેલા ટબમાં પગ રાખવાથી દુખાવો મટી જશે.
મધમાખી કરડે ત્યારે ડંખવાળી જગ્યાએ મીઠું લગાવવું.
દાઝેલા ભાગ પર પાકા કેળાને મસળીને લગાવવાથી બળતરા મટે છે અને ફોલ્લા પડતા નથી.

No comments:
Post a Comment