જો તૈલી ત્વચાની જો સારી રીતે દેખભાળ ન કરવામાં આવે તો કલીન ચહેરા પર ખીલ –ફોડલીઓ મોટા પ્રમાણમાં દેખાય છે.
અને આવી ત્વચા પર જલ્દી મેકઅપ સુટ કરતું નથી અને મોઢા પર ડાઘ દેખાય છે.
આવામાં જાણો આ પ્રાકૃતિક રીતોથી કેવી રીતે સુંદરતાને જાળવી શકાય
-ત્વચાને પ્રાકૃતિક રૂપે સુંદર બનાવવા દરરોજ 8-10 લિટર તરલ પદાર્થ લો,જેનાથી ત્વચાની કુદરતી નિખાર બન્યો રહેશે અને ત્વચા તૈલી નહી રહે.
-ત્વચાનો પીએચ સ્તર જાળવવા માટે ચહેરા પર ખીરા કાકડીનો રસ લગાડો અને જો સંભવ હોય તો નિયમિત રૂપે આ રસ પીવો.આ ઉપરાંત ટામેટાનો પલ્પ હળવા હાથોથી ચહેરા પર ઘસો.
-ઝીણો ચણાનો લોટ, ઘઉંનો લોટ,સુકાયેલા સંતરાની છાલનો પાવડર તથા એક ચમચી મલાઇનો ઉબટન લગાડો.
ન્હાયા પહેલા આ ઉબટન લગાડીને 5 થી 7 મિનિટ રાખવાથી તૈલી ત્વચાની સમસ્યામાથી છુટકારો મળશે.
No comments:
Post a Comment