વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે, તડકામાં વિટામીન ડી હોય છે જે શુક્રાણુની ગુણવત્તા વધારે છે. 340 પુરૂષો પર કરવામાં આવેલા એક સર્વેમાં આ જાણવા મળ્યું છે કે તડકામાં બેસવાથી શરીરને મળતા વિટામિન ડીથી શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે અને તે વધુ સક્રિય બને છે.
એક ઈન્ટરનેશનલ સર્વે પ્રમાણે વિટામીન ડીનું યોગ્ય પ્રમાણે શુક્રાણુની ગુણવત્તા વધારે છે તે વાત તો ક્યારની સાબિત થઈ હતી.
આ રિપોર્ટ હ્યૂમન રિપ્રોડક્શન જર્નલમાં પ્રકાશિત થયો હતો વૈજ્ઞાનિકોએ આ સાથે કપલ્સના હનિમૂન પર કેવા સ્થળે જાય છે તે અને તે સાથે ગર્ભધારણની સંખ્યાનું પણ સર્વે કર્યો હતો.
No comments:
Post a Comment