હવે તમે એક કપ કોફી પીતી વખતે અથવા સમાગમ કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખજો કે તેનાથી કદાચ હ્રદય રોગના હુમલાનું જોખમ હંગામી ધોરણે વધી શકે છે, તેવો દાવો એક નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે.‘સ્ટોક : જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રસિદ્ધ થયેલા એક ડચ અભ્યાસમાં ઇન્ટ્રાક્રાનિયલ એન્યુઅરઝિમ (આઇએ)નું જોખમ વધારે તેવી આઠ મુખ્ય પ્રક્રિયાઓની ઓળખી બતાવી છે. ‘આઇએ’ એ મગજનાં લોહીની નળીઓનાં પડને નબળા બનાવે છે આ પ્રક્રિયા અનેકવાર થાય તો તેમાંથી ફુગ્ગો ફૂલી જાય છે.
આ ફુગ્ગો ફૂટી જાય તો તે સબરકનોઇડ હેમરેજમાં પરિણમી શકે છે. મગજમાં લોહી વહેતા હ્રદય રોગનો હુમલો આવી શકે છે. અભ્યાસમાં હાર્ટ એટેક આવી શકે તેવી અન્ય નિયમિત પ્રવૃત્તિઓમાં સખત શારીરિક શ્રમ કે કસરત, મળત્યાગ કરવામાં અતિશય શ્રમ પડતો હોય, આઘાતમાં સરી જવું, ગુસ્સે થવું અને કોલા પીવું વગેરે દર્શાવી છે.
અભ્યાસના મુખ્ય સંશોધનકર્તા નેધરલેન્ડના ઉટ્રેચ્ટની યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના એચ. એમ. વલાકે જણાવ્યું હતું કે આ તમામ પ્રક્રિયાઓના કારણે બ્લડપ્રેસરમાં અચાનક અને ટૂંકાગાળાનો વધારો આવે છે. જેને ધમનીઓ ફાટવા માટેનું સંભવિત કારણ તરીકે ગણવામાં આવે છે. જોખમી પરિબળો તરીકે ઓળખાતી આ પ્રક્રિયા આલ્કોહોલના ઉપયોગના કારણે વધે છે. દારૂના સેવન બાદ ટૂંકા ગાળા માટે આ જોખમ વધુ વધી જાય છે, પણ ઝડપથી તે ઓછું પણ થઇ જાય

No comments:
Post a Comment