Wednesday, 14 September 2011

ચા તો કંઇ હાડકાંને સ્વસ્થ રાખતી હશે!


 
 
ચા તો કંઇ હાડકાંને સ્વસ્થ રાખતી હશે! તો હા, ચામાં રહેલું ફ્લેવોનોઇડ નામનું તત્વ શરીરનાં હાડકાં માટે ખૂબ જ ઉપયોગી છે.

- ચામાં ફલોરાઇડ પણ હોય છે. તે દાંતોનું રક્ષણ કરી બેક્ટેરિયાનો નાશ કરે છે.
- કાળી ચા અને લીલી ચા બંને સ્વાસ્થ્યની દ્વિષ્ટએ લાભદાયક છે.
- જો તમે ૨થી ૩ કપ ચા પીવા ના માગતા હોય તો પણ રોજની એક કપ ચા તમને સ્વસ્થ રાખશે.

તો હાડકાંની મજબૂતી માટે ચા પીવાનું રાખો.

No comments:

Post a Comment