-કાચા લસણને રોજ ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછો થઈ જાય છે.
-રોજ 50 ગ્રામ કાચુ ગ્વારપાઠા ખાલી પેટે ખાવાથી ખૂનમાં કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.
-અંકુરિત દાળને ખાવાની શરૂઆત કરો.
-સોયાબીનનું તેલ ચોક્કસપણે ઉપાયોગ કરો તો પણ યોગ્ય ઉપાય છે.
-લસણ, ડુંગળી તેના રસનો ઉપયોગ કરો.
-લીંબુ, આમળા તમને અનુકૂળ લાગે તે રીતે ઉપાયોગ કરો.
-દારુ કે કોઈ નશો ક્યારેય ન કરો.
-ઇસબગુલના બીજનું તેલ અડધી ચમચી દિવસમાં બે વાર ઉપયોગ કરો.
-દૂધ પીતા હોવ તો તેમાં થોડી તજ નાંખી દો, કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે.
-રાતના સમયે ધાણા બે ચમચી એક ગ્લાસમાં પલાળી દો. સવારે હલાવીને પી લો. સાથે ધાણા પણ ચાવીને ખાઈ જાઓ.
-30 પાના તુલસીના લઈ તેમાંથી રસ કાઢો. નહીં તો 30 પાના તુલસી અને 1 લીંબુને નીચોવી, તુલસીના પાનાના રસમાં મેળવીને ચાવીને ખાઈ જાઓ અથવા રસ બનાવીને પી લો.
No comments:
Post a Comment