Thursday, 15 September 2011

'અતુલ્ય ભારત'ની અલભ્ય તસવીરી ઝલક...!


ભારતને એમ જ કંઈ 'અતુલ્ય' કહેવામાં આવતું નથી. દેશમાં એટલી વિભિન્નતા છે કે તમે જોઈ જોઈને થાકી જાઓ પણ ધરાઓ નહીં. આપણાં દેશમાં જોવાલાયક એટલી જગ્યાઓ છે કે કદાચ તમે એક વર્ષ માટે ભારત દર્શન પર ઉપડોને તો પણ કોઈક જગ્યા તો એવી રહીં જાય કે જે તમે જોવાનું ચુકી જાઓ.

તો ચાલો આજે આપને ભારતનાં અદભૂત સ્થળોની કેટલીક ખાસ તસવીરી ઝલક બતાવીએ જે જોઈ આપનું મન પ્રફુલ્લિત થઈ જશે.

આ ઉપરાંત આપને ઘેર બેઠા ભારત માણવાનો લ્હાવો મળશે એ તો અલગ.
 

નાગાલેન્ડમાં આવેલું બેપ્ટિસ્ટ ચર્ચ
 

મેઘાલય, ચેરાપુંજીનો નોહ્કાલિકાઈ ફોલ
 

તમિલ નાડૂ, ઊંટીની પડાહી પરથી લીધેલી તસવીર
 

મહારાષ્ટ્રાનો રાયગઢ ફોર્ટ
 

કેરાલા, મુન્નારમાં આવેલો ચાનો બગિચો
 

સિક્કિમ,કાચનજંઘા (8586મી)ની ઉંચાઈથી લીધેલી ખાસ તસવીર
 

કર્ણાટક, ભોગા નંદિશ્વર ટેમ્પલ ટેંક- I
 

કર્ણાટક, ભોગા નંદિશ્વર ટેમ્પલ ટેંક- II
 

કર્ણાટક, ભોગા નંદિશ્વર ટેમ્પલ ટેંક- III

No comments:

Post a Comment