Sunday, 4 September 2011

ખાસ ભારતીય મહિલાઓ માટે શોધાઈ આ દવા..!


લંડનના શોધકર્તાઓએ સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિનને બચાવવા એક એવી પિલ્સ તૈયાર કરી છે જેને કારણે ક્યારેય સનબર્નથી પીડાવું નહીં પડે. આ પિલ્સ ઓસ્ટ્રેલિયા સ્થિત કોરલ રીફના સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના સમુદ્રના પાણીમાં જોવા મળતા કોરલ રીફમાં ખાસ બેક્ટેરિયા હોય છે જેનાથી અલ્ટ્રાવાયોલેટ કિરણનો અસર તેના પર થતો નથી.

ખાસ ઈન્ડિયન સ્કિન ટોન અને એશિયન વુમન માટે આ દવા શોધાઈ છે. અહીંની મહિલાઓમાં સનબર્નની પ્રોબલમ વધુ જોવા મળે છે.

શોધકર્તાઓએ દાવો કર્યો હતો કે આ પિલ્સ સનસ્ક્રીન ક્રિમ કે લોસન કરતાં બમણી અસરદાર હશે.

No comments:

Post a Comment