Sunday, 4 September 2011

આપની સ્કિન માટે અસરદાર સ્ક્રબનું કામ કરે છે પપૈયુ


પપૈયુ પેટના રોગ અને ત્વચા માટે અકસીર માનવામાં આવે છે. એ વાત તો સૌ કોઈ જાણે જ છે. આને તમે સ્કિન પોલિશીંગ માટે સ્ક્રબ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

*લો પપૈયાથી નીખાર મેળવવાની અસરદાર ટિપ્સ
-સૌ પહેલાં પપૈયાને સારી રીતે ક્રશ કરી લો તેમાં ચપટી હળદર મેળવો, બે ચમચી ચણાનો લોટ અને અધકચરી અડદની દાળ (દાણેદાર પેસ્ટ બનાવો)

-આ પેસ્ટને હાથથી સારી રીતે મિક્સ કરી ચહેરા ગરદન પર લગાવો અને યોગ્ય રીતે ઘસો તમે હાથ પગ પર પણ આ પેસ્ટ લગાવી શકો છો. ઘુટણ કોણીની કાળાશ દુર કરવા ઉત્તમ અને અસરદાર સ્ક્રબ છે.

-આ પેસ્ટને 15 દિવસમાં એક વખત લગાવો આપને થોડા સમયમાં જ ફાયદો દેખાશે.

No comments:

Post a Comment