Tuesday, 13 September 2011

3 નુસખા અપનાવી ખીલને હમેશા માટે કહો અલવિદા


સાચા ખાનપાન ના હોવાને કારણે,ચારે તરફ ફેલાયેલા પોલ્યુશનને કારણે મોટા ભાગના લોકોના મોંઢા પર ખીલોની સમસ્યા સામાન્ય વાત થતી જાય છે.

યુવાઓમાં આ સામાન્ય સમસ્યા છે, કારણકે યુવાઓમાં હોર્મોન્સ સંબંધી પરિવર્તન આવવાને લીધે ખીલ થાય છે ઘણા પ્રયોગો છતાં પણ છુટકારો નથી મળતો

આ રહ્યાં કેટલાક આયુર્વેદિક નુસખા કે જેના પ્રયોગોથી તમને ખીલોની સમસ્યાથી છુટકારો મળે છે

-લીંબુના રસમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડો. ત્રીસ મિનિટ બાદ ચહેરાને સાદા પાણીથી ધોઇ લો.

- ગાયના કાચા દુધમાં જાયફળ ઘસીને તેની પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાડો, સુકાઇ જાય બાદ ઉબટનની જેમ ઘસીને ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો.

આ પ્રયોગથી 4 થી 5 દિવસની અંદર ખીલ ગાયબ થઇ જાશે અને એના ડાઘ પણ નહી પડે.

- ઑલિવ ઓઇલને રોજ રાતે સુતા સમયે ચહેરા પર લગાડો. આમ કરવાથી ખીલ અને ચહેરા પર થતી ફોડલીઓ દુર થઇ જાય છે.ખાસ કરીને યુવાઓની સામાન્ય સમસ્યા છે.

No comments:

Post a Comment