આજની આ ફાસ્ટ લાઈફમાં સાંધાના દુખાવ થવાની મુશ્કેલીઓ તો રહેતી જ હોય છે તેવામાં જો આપની પાસે ઘરગથ્થુ ઉપાય હોય તો તમને તેનાથી રાહત મળી રહેશે
તો અજમાવી જુઓ આ અસરકારક ઉપાય
-સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિસ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઇ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
-બે નાળિયેરનું કોપરું કાઢીને તેના નાના નાના ટુકડા કરી, ખાંડી નાંખવું. ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરો. તેલ છૂટું પડશે. તે તેલને ગાળી તેમાં ત્રણથી ચાર ગ્રામ મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાંખવી. આ તેલથી જકડાઇ ગયેલા ભાગ પર માલિસ કરવી.
-પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી માલિસ કરવાથી આરામ થાય છે.
-તલના તેલમાં હિંગ અને સૂંઠ નાંખી સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને શરીર જકડાઇ જવામાં રાહત થાય છે. ‘

No comments:
Post a Comment