આયુર્વેદનાં 3 કીમતી સુત્ર
1 –
ઘણાં બાળકોનાં દાંત સફેદ અને સુંદર હોતાં નથી કારણ કે ટુથપેસ્ટમાં રહેલ ફ્લોરાઇડથી દાંત અને આપણાં શરીરનાં હાડકાંઓ ગળવાં અને ખરાબ થવાં લાગે છે.તેનાં પર અનેક શોધ થઇ ચુકી છે.આથી પેસ્ટની જગ્યાએ કોઇ આયુર્વેદિક કે પ્રાકૃતિક જડીબુટ્ટીથી બનેલાં મંજનનો ઉપયોગ કરવો.
2.ક્યારેક રજાનાં દિવસે કે સમય મળતાં લીમડા, દેશી બાવળ, બિલ્વ વગેરે ઝાડથી મળતા દાંતણ પણ કરવાં જોઇએ.
3 –
મળ-મુત્રનો (ટોયલેટ કે લેટરિન વખતે) ત્યાગ કરતાં દાંતને દબાવીને બેસો અને ત્યાર પછી કોગળા કરી લો.તેનાથી પણ દાંત મજબુત બનશે. ખરેખરમાં મળ-મુત્રનો ત્યાગ કરતાં વખતે આપણાં દાંતોની જડમાં અમુક તેજાબી પદાર્થ એકત્રિત થઇને તેને નબળાં બનાવી દે છે. કોગળા કરવાથી તે તેજાબી તત્વ નીકળી જાય છે. એટલે જ તો આપણાં પૂર્વજો આ ક્રિયાથી નિવૃત્ત થઇ કોગળા કરતાં હતાં.
No comments:
Post a Comment