મેદસ્વિતા જાડી સ્ત્રીઓના ફિગરને જરૂર પ્રભાવિત કરે છે પણ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેદસ્વિતા સ્ત્રીઓના મગજને તેજ બનાવે છે.
સંશોધકોએ આની પાછળનું કારણ તેમના મગજમાં એક ખાસ રસાયણના સ્ત્રાવની વધતી માત્રાને ગણાવ્યું છે. આ રસાયણનો સ્ત્રાવ વધવાને કારણે સ્ત્રીઓનું મગજ તેજ થઈ જાય છે.
સંશોધન માટે સંશોધકોએ અમુક જાડી સ્ત્રીઓના બોડીમાસ ઈન્ડેક્સના આધાર પર તેમના આકાર, કદ અને વજનને ધ્યાનમાં રાખીને તેમના આંક જમા કર્યાં.
તેમણે આ સંશોધનમાં જાણ્યું કે વધારે વજનવાળી સ્ત્રીઓએ બુદ્ધિ ક્ષમતાની બાબતે પાતળી સ્ત્રીઓ કરતાં વધુ ગુણ મેળવ્યાં હતાં.
No comments:
Post a Comment