-જાંબુના પાદડાનો પાવડર બનાવી મંજન તરીકે ઉપયોગ કરવાથી દાંત અને મસૂઢાની તકલિફ દુર થાય છે.
-જાંબુની ગોટલીને સુકવીને તેને વાટી લો આ પાવડરને ફાંકવાથી ડાયાબીટિશની બિમારી દુર થાય છે.
-જાબું ખાવાથી કબજિયાત અને પેટના રોગ દુર થાય છે.
-મોઢાના ચાંદા પણ દુર કરે છે જાંબુનો રસ
-આ પાવડરમાં થોડુ ગાયનુ દૂધ નાખીને ખીલ પર રાત્રે લગાવીને સવારે ઠંડા પાણીથી મોઢુ થોઈ લો. થોડાક જ દિવસમાં ખીલ મટી જશે.
*જાંબુ વાપરતા પહેલાં રાખો આ વાતનું ધ્યાન
- જાંબુને હંમેશા ધોઈને જ વપરાશમાં લો
- શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી જ આનુ સેવન કરો
- જાંબુ ખાવાના એક કલાક સુધી દૂધનો ઉપયોગ ન ક
No comments:
Post a Comment